#gujju Instagram Photos & Videos

gujju - 928.9k posts

Top Posts

Latest Instagram Posts

  • ઈડલીના ખીરામાંથી બનાવો ટેસ્ટી ભજીયા

સામગ્રી:
1 બાઉલ ઈડલીનું ખીરું
એક વાટકી ઝીણી સમારેલી ડુંગળી
બે નાના ઝીણાં સમારેલાં મરચાં
એક વાટકી સમારેલી કોથમી...
  • ઈડલીના ખીરામાંથી બનાવો ટેસ્ટી ભજીયા સામગ્રી: 1 બાઉલ ઈડલીનું ખીરું એક વાટકી ઝીણી સમારેલી ડુંગળી બે નાના ઝીણાં સમારેલાં મરચાં એક વાટકી સમારેલી કોથમીર મીઠું- સ્વાદ અનુસાર એક ચમચો બેસન તેલ તળવા માટે બનાવવાની રીત: સૌથી પહેલાં તો ડુંગળી, મરચાં, કોથમીર બધું જ ઝીણું સમારી લો. એકબાજુ ઇડલીનું ખીરું પલાળી રાખો. હવે ઈડલીના ખીરામાં મીઠું, ડુંગળી, લીલું મરચું, કોથમીર અને બેસન નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થઈ જાય એટાલે ચમચી કે હાથથી ભજીયાં મૂકી, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે આ ગરમા-ગરમ ભજીયાંને સોસ, આમલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. . #gujarati #recipes #gujaratirecipes #yumm #food #foodporn #yummy #starters #gujju #rasoi #gujaratirasoi #rasodu #rasoduu #idli #bhajiya #pakoda #idlibhajiya #idlipakoda
  • 5 1 4 hours ago